દક્ષિણ ગુજરાત ના 1951 થી જુના અને જાણીતા આપની સેવામાં કાર્યરત છે. છેલ્લા કાર પેઢીથી આ અમારું કાર્ય જેમકે વાસ્તુદોષ, વાસ્તુ શાસ્ત્ર, નવગ્રહ ના નિષ્ણાંત, કર્મ કાંડના નિષ્ણાંત, વૈદિક શાશ્ત્રના નિષ્ણાંત વગેરે શાસ્ત્રને લગતા દરેક કોઈપણ કાર્યની માહિતી હેતુ ધાર્મિક વિચારધારાના નિષ્ણાંત સુરત જિલ્લાના પાટીદાર, લેવા પાટીદાર સમાજ તથા અન્ય જાતિમાં નામચીન ગણાતા ભૂદેવ આપણી સેવામાં કાર્યરત છે. જીવનની દરેક સમસ્યા હેતુ કોઈપણ કાર્ય ખાતરી પૂર્વક કરી સલાહ સૂચન સાથે કરવામાં આવશે. A ટુ Z સમસ્યાનું નિવારણ યોગ્ય માર્ગદર્શન હેઠળ માતાની અસીમ સાધના અને ઉપાસના થી આપ સૌના કાર્ય કરવામાં આવશે.
જન્માક્ષર, હસ્તરેખા, ફેસ રીડિંગ, વાસ્તુદોષ, પતિ-પત્ની અણબનાવ, લગ્નયોગ, વિદેશગમન, વિઝા પ્રોબ્લેમ, વિદ્યા પ્રાપ્તિ, નોકરીયોગ, પ્રમોશન યોગ, ઘર કંકાશ, સાસ વહુ અણબનાવ, યાદશક્તિ, કારખાના, હોટેલ, મોટેલ, શેરબજાર માં ખોટ, શોતન દુઃખ, મેલી વસ્તુ, માનસિક અશાંતિ, બીમારી, લગ્નમાં રુકાવટ, નજર દ્રષ્ટિ, ધારેલી સફળતા, નવગ્રહ રિયલ નંગ સર્ટિફાઈડ કારેલા, 1 થી 14 મુખી રુદ્રાક્ષ, દરેક પ્રકારના સિદ્ધિ કરેલા યંત્રો, ઘોડાની નાળ, વાસુ પિરામિડ મળશે.
માતાજીની કૃપાથી દરેક કર્યો શુદ્ધ વિધિથી ફોટો, જન્માક્ષર દ્વારા લગ્નમાં રુકાવટ, લગ્ન કેમ થતા નથી કારણ શું? અને ક્યારે થશે? ધંધા, ફેક્ટરી, દુકાનમાં નુકસાન કેમ? સફળતા ક્યારે મળશે, લોહચુંબકીય માહીની પ્રયોગ , નાસી ગયેલા ને પાછા બોલાવવા , સૌતનપતિ , સાસરિયામાં દુઃખ , સંતાન કેમ થતા નથી? કારણ શું ? ઘરમાં કંકાશ , તમારા બેબી બાબાને કોઈ હેરાન કરે છે ? પાડોશી ની પરેશાની , કંટાળી ગયા છો? માંગનાર હેરાન કરે છે? કરજ મુક્તિ , મકાન - જમીન વેચાતી નથી ? ક્યારે વેચાશે? દુકાન કારખાનામાં નોકર ટકતા નથી ? ભાગીદારી થી પરેશાની , સગા- સંબંધી બહુ પરેશાન કરે છે? કોઈએ મૂઠ મોકલી હોય તો પાછી વાળવી,શરીર સુકાતું કેમ જાય છે? દવા લેવા છતાં અસર કરતી નથી ? કારણ શું? ઘરમાં વાસ્તુદોષ , લવ પ્રોબ્લેમ , છૂટાછેડા , માનસિક શાંતિ વગેરે..